મહત્વનાં સમાચાર / હવે જોજિલા ટનલનો વારો, આજથી શરુ થશે નિર્માણ કાર્ય, જાણો કેમ મહત્વની છે આ ટનલ

jammu kashmir zojila tunnel nitin gadkari first blast leh ladakh

દેશને અટલ ટનલની સૌગાત આપ્યા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં સરખી જ મહત્વની વધુ એક ટનલનું નિર્માણ શરુ કરવા જઈ રહી છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી આજે વીડિયા કોન્ફરન્સિંગના માધ્યમથી આ સુરંગનું નિર્માણ કરવા માટે પહેલો બ્લાસ્ટ કરશે. સેના અને સિવિલ એન્જિનિયરિંગની એક ટોચની ટીમ જોજિલા પાસના પહાડને કાપીને આ ટનલનું નિર્માણ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ