નિવેદન / જમ્મુ-કાશ્મીરમાં બાયડન દ્વારા કલમ 370 લાગુ કરાવીશું, જુઓ કયા નેતાએ આપ્યું વિવાદિત નિવેદન

jammu kashmir youth congress leader says jo biden will put pressure on modi government to restore article 370 in state

જો બાયડનના અમેરિકન રાષ્ટ્રપતિ બનવાને લઈને દુનિયામાં અલગ અલગ નેતાઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર યુથ કોંગ્રેસના એક નેતાએ એવું નિવેદન આપ્યુ કે જેનાથી વિવાદ થશે એવું મનાઈ રહ્યું છે. હકિકતમાં કોંગ્રેસના યુવા નેતા જહાંજેબ સિરવાલએ એક વીડિયો સંદેશ જારી કરતા કહ્યું કે બાયડન સરકાર પર દબાણ બનાવીને જમ્મુ કાશ્મીર આર્ટિકલ 370 અને 35 એ ફરી લગાવડાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ