VTVનો ગ્રાઉન્ડ રિપોર્ટ / જમ્મુ-કાશ્મીરનાં સ્થાનિકોએ કહ્યું, '70 વર્ષમાં જે ના થયું તે હવે થશે'

Jammu Kashmir VTV ground report

જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે 370 અને 35A કલમ હટાવી લીધી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો તાગ મેળવવા માટે વીટીવીની ટીમ શ્રીનગરમાં પહોંચી છે. ત્યારે જો જમ્મુ-કાશ્મીરના સ્થાનિકોની વાત કરીએ તો તેઓ સરકારના આ નિર્ણયથી ખૂબ ખુશ છે તેમજ ખીણ પ્રદેશમાં કેટલાંક લોકોમાં હજુ પણ અસમંજસની સ્થિતિમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ