નિયમ / આ વર્ષે નહીં યોજાઈ શકે અમરનાથ યાત્રા, પરંતુ અહીં જવા માટે મળી ભક્તોને પરવાનગી

 jammu kashmir vaishno devi temple amarnath yatra coronavirus security

કોરોના વાયરસની મહામારીની વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. હવે આ જમ્મૂ કાશ્મીરમાં વૈષ્ણોદેવીનું મંદિર શ્રદ્ધાળુઓને માટે ખોલવાની તૈયારી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ 16 ઓગસ્ટથી વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે. હવે પ્રશ્ન એ આવી રહ્યો છે કે જો અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી તો અહીં જ આવેલા વૈષ્ણોદેવી મંદિરને શા માટે ખોલવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ