ધમકી / ભાજપના 3 કાર્યકર્તાઓની હત્યા બાદ આતંકી સંગઠન TRFની નવી ધમકી, કહ્યું કે ...

jammu kashmir trf terror organization bjp leader attacked in kulgam social media

જમ્મુ- કાશ્મીરમાં કુલગામમાં આતંકીઓએ એક વાર ફરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નિશાનો બનાવ્યો છે. ગુરુવારે એક આતંકી હુમલામાં ભાજપના 3 કાર્યકર્તાઓના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર એ તોયેબા સાથે જોડાયેલા સંગઠને લીધી છે. જેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધમકી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ