લાલ 'નિ'શાન

જમ્મૂ કાશ્મીર / પુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓનો ગ્રેનેડથી હુમલો, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

jammu kashmir terrorists attacked crpf camp grenade pulwama

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફ (CRPF) ના એક કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલો પુલવામાના નેવા ગામમાં કરવામાં આવ્યો. આ પહેલા સોમવારે શોપિયામાં સુરક્ષા દળોએ એક ઘર્ષણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા. આ ત્રણેય આતંકીઓ હિજબુલ મુઝાહિદ્દીન સંગઠનના હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ