હુમલો / જમ્મુ કાશ્મીરઃ આતંકવાદીઓએ ત્રાલમાં દુકાનદારની ગોળી મારી હત્યા કરી, સમગ્ર વિસ્તારમાં નાકાબંધી

Jammu kashmir terrorist firing kill shopkeeper tral pulwama

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓએ ફરી એક વખત સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ બુધવારે અહીં પર એક દુકાનદારની હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સામાન્ય લોકો પર પણ ફાયરિંગ કર્યું છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચો ઓપરેશન હાથ ધર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ