ઓપરેશન / રામબનમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા, તમામ બંધકોને સલામત છોડાવ્યા, 1 જવાન શહીદ

jammu kashmir terrorist entered residential house security forces

જમ્મૂ કાશ્મીરના રામબનના બટોટે વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ ત્રણ આંતકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે સેનાનો એક જવાન પણ શહીદ થઇ ગયો. બીજી તરફ સુરક્ષાદળોએ આતંકીઓ દ્વારા બંધક બનાવેલા તમામ નાગરિકોને સહી સલામત છોડાવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ