જમ્મુ કાશ્મીર / શ્રીનગરઃ CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ, 2 ઇજાગ્રસ્ત

jammu kashmir terrorist attacked crpf indian army

લાવાપોરા વિસ્તારમાં ગુરૂવાર બપોરે આતંકવાદીઓએ CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરી દેતા 1 જવાન શહીદ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ