જમ્મુ - કાશ્મીર / કાશ્મીર એન્કાઉન્ટર સાઈટની દર્દનાક તસવીર, દાદાના મૃતદેહ પર બેઠેલો 3 વર્ષનો માસુમ પૌત્ર રાહ જો તો હતો કે...

jammu kashmir sopore shoot out terrorist armed forces child grand father dead body

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોના એન્કાઉન્ટરના સમાચાર સામાન્ય ઘટના છે. દરરોજ સુરક્ષા દળો આતંકવાદીઓને તેમની બુલેટથી નિશાન બનાવતા રહે છે. તાજેતરના દિવસોમાં ખીણમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આમા છતાં આતંકવાદીઓ તેમના નાપાક ઈરાદાઓમાં પીછેહઠ કરી રહ્યા નથી. બુધવારે સવારે આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન એક સિવિલયને પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતદેહ પર બેઠેલા ત્રણ વર્ષના પૌત્રની પીડાદાયક તસવીર સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ