જમ્મૂ-કાશ્મીર / નાપાક પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, બે જવાન શહીદ

jammu kashmir soldiers killed in ceasefire violation by pakistan troops in tangdhar kupwara

જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધારા સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરીઓને ભારતીય સીમામાં મોકલવાના પ્રયત્ન દરમિયાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની ગોળીબારમાં ભારતના બે સૈનિક શહીદ થઇ ગયા જ્યારે એક સામાન્ય નાગરિકનું મોત થઇ ગયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ