ઓપરેશન સક્સેસ / જમ્મુ- કાશ્મીરમાં આતંકીઓનો અડ્ડો શોધવામાં સેના સફળ, બંકરમાંથી હથિયારનો મોટો જથ્થો મળ્યો

jammu kashmir shopian zainpora hideout busted recovered huge quantity of ammunition incriminating material of let

જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષા જવાનોનું અભિયન યથાવત છે. તેવામાં સુરક્ષા જવાનોને વધુ એક સફળતા મળી છે. શોપિયાના જેનપુરામાં આતંકીઓના અડ્ડાનો ખુલાસો થઈ ગયો છે. જેનાથી આતંકીઓને મોટો ફટકો પડ્યો છે. સેનાને આતંકીઓનું બંકર મળી આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ