Article 370 / જમ્મુમાંથી હટાવાઇ કલમ 144, શુક્રવારથી શાળા-કોલેજ થશે રાબેતા મુજબ

jammu kashmir section 144 article 370

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. ઉધમપુર અને સાંબા બાદ હવે શુક્રવારના રોજ 144 કલમ હટાવી લેવામાં આવી છે. જમ્મુમાં શુક્રવારથી તમામ સ્કૂલ-કોલેજ શરૂ કરવામાં આવશે. તો આ તરફ કાશ્મીરમાં પણ ધીમે-ધીમે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ