પ્રતિક્રિયા / આતંકવાદી અડ્ડાઓનો ખાત્મો કરી નાંખીશું, જરૂર પડશે તો પીઓકે જઇશું: રાજ્યપાલ મલિક

Jammu kashmir Rajyapal satyapal malik statement

પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવવા માટે ભારતીય સેના દ્વારા તોપના ઉપયોગ પર રાજ્યપાલ મલિકે પ્રતિક્રિયા આપી છે. એમેન કહ્યું કે આતંકવાદી કેમ્પોનો અમે ખાત્મો કરી નાંખીશું. સાથે જ એમને કહ્યું કે જો આતંકવાદી બાજ નહીં આવે તો અમે પીઓકેમાં અંદર જઇશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ