અકસ્માત / જમ્મૂ કાશ્મીરમાં મોટી રોડ દુર્ઘટના, બસ ખીણમાં ખાબકતા 10 લોકોના મોત, 20 ઇજાગ્રસ્ત

jammu kashmir rajouri bus accident many people dead injured

જમ્મૂ કાશ્મીરના રાજોરીમાં એક બસ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે, 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જણાવાય રહ્યું છે કે એક બસ જમ્મૂથી પૂંછ જઇ રહી હતી પરંતુ આ બસ સુંદરબનીની પાસે એક ખીણમાં ખાબકી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ