J&K / જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, જાણો શું

jammu kashmir purchase land in municipal areas

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશની કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. મંગળવારે ગૃહ મંત્રાલય દ્વારા નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જો કે, ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ