સુરક્ષા / JKમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને નેતાઓની નજરકેદને લઈને અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા

jammu kashmir pulwama tral encounter security forces terrorists trapped

અમેરિકી વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયાઈ કેસમાં બ્યૂરોએ ટ્વિટ કર્યું કે તેઓ ભારતમાં અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટર તથા અન્ય વિદેશી રાજદૂતોની જમ્મૂ કાશ્મીરની યાત્રા પર નજર રાખી રહ્યા છે. જમ્મૂ કાશ્મીરમાં સ્થાનીય નેતાઓની નજરકેદ અને રાજ્યમાં ઈન્ટરનેટ બૅન પર પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x