આતંક / પુલવામા 24 કલાકમાં બીજું એન્કાઉન્ટરઃ હુમલામાં સેનાએ ઠાર માર્યા 3 આતંકી, એક જવાન પણ થયા શહીદ

jammu kashmir pulwama south kashmir encounter terrorist indian army

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મૂ કાશ્મીરમાં 24 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. સેનાના આધારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં જદૂરા ગામમાં સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ થયેલો સેનાનો એક જવાન પણ શહીદ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ