અથડામણ / જમ્મુ કાશ્મીરઃ 55 રાજપૂતાના રાઇફલ્સના ઓપરેશનમાં વધુ 2 આતંકીઓ ઠાર, કુલ 4 આતંકવાદીઓનો સફાયો

Jammu kashmir pulwama kangan area encounter 2 terrorist killed

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. પુલવામાના કંગન ક્ષેત્રમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. 55 રાજપૂતાના રાઇફલ્સની આગેવાનીમાં આતંકવાદીઓ વિરૂદ્ધ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં પણ 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. આજે દિવસભરમાં 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ