આર્ટિકલ 370 / પૂર્વ IAS અધિકારી શાહ ફેસલની દિલ્હીમાં ધરપકડ, જમ્મૂ કાશ્મીર પાછા મોકલાયા

jammu kashmir politician shah faesal arrested in delhi while going abroad taken back to srinagar

રાજનીતિ માટે સિવિલ સેવા છોડનાર કાશ્મીરી આઇએએસ ટોપર શાહ ફેસલની બુધવારે દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે ફેસલ ઇસ્તંબુલ જવાના હતા. તેમને પાછા શ્રીનગર મોકલવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ