સફળતા / જમ્મુ- કાશ્મીરમાં 5 આતંકીને ઠાર કર્યા બાદ ટેરર ફંડિંગ પર અટેક, 43 લાખની સાથે 3ની ધરપકડ

jammu kashmir police arrest 3 peoples with 43 lakh of terror funding in jammu

કુલગામ જિલ્લામાં 2 અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર કર્યા બાદ બુધવારે સાંજે પોલીસે 43 લાખ રુપિયાની સાથે જમ્મુના સિંધડા પુલના ત્રણ લોકોની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ