બોર્ડર / જમ્મુ-કાશ્મીરમાં આંતરારાષ્ટ્રીય બૉર્ડર પરથી મળી એવી વસ્તુ કે અધિકારીઓ થઈ ગયા દોડતા

jammu kashmir pigeon found kathua border village manyari pakistan

કોરોના વાયરસ સંકટની વચ્ચે ભારતને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સતત અલર્ટ રહેવુ પડી રહ્યું છે. જમ્મૂ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમાની પાસે એક કબૂતર પકડવામાં આવ્યું છે. જેના વિશે માનવામાં આવી રહ્યું છે કે તેને પાકિસ્તાનમાં પ્રશિક્ષણ અપાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ