જમ્મૂ કાશ્મીર / 3 કલાક સુધી પાકિસ્તાને LOC પર કર્યું ફાયરિંગ, સ્કૂલમાં ફસાયેલા હતા ઘણા બાળકો

jammu kashmir pakistan ceasefire violation poonch school indian army

જમ્મૂ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર પાકિસ્તાન ગત કેટલાક દિવસોથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. LOC પર પાકિસ્તાને એકવાર ફરી સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે. પૂંછ જિલ્લામાં મેંઢર સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ