સેના / જમ્મૂ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ખતમ થયું, હિઝબુલના બે આતંકીઓને ઠાર માર્યા

jammu kashmir pakistan ceasefire violation indian army terrorists encounter doda

જમ્મૂ કાશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ખતમ થઇ ગયું છે. સેનાએ આ ઘર્ષણમાં હિઝબુલના બે આતંકીઓને ઠાર માર્યા છે તથા એક આતંકીની ઓળખ કરી લીધી છે. આ વ્યક્તિ તાહિર અહમદ બટ છે. જ્યારે બીજા આતંકીની ઓળખ કરાઇ રહી છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ