આર્ટિકલ 370 / કાશ્મીરને મોટી રાહત, મોટા ભાગના વિસ્તારોમાં મધ્યરાત્રીથી ટેલિફોન સેવા શરૂ

jammu kashmir most telephone exchanges to be functional tonight

જમ્મુ-કાશ્મીરમાં દૈનિક જીવન પાટા પર ફરી રહ્યું છે. ધીરે ધીરે ઘાટી(ખીણ)માં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. શ્રીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ શાહિદ ચૌધરીએ જણાવ્યું છે કે ઘાટી(ખીણ)માં  મોટાભાગની ટેલિફોન સેવાઓ આજ રાતથી જ શરૂ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ