જમ્મુ કાશ્મીર / VIDEO: 'આપણા દેશની ગોળીથી કોઈ મરે તો ઠીક, આતંકવાદીની ગોળીથી મરે તો ખોટું કેમ', મહેબૂબાનું વિવાદાસ્પદ નિવેદન

jammu kashmir mehbooba mufti Controversial statement

હાલ જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાના જવાન શહીદ થયા છે ત્યારે મહેબુબા મુફ્તીએ વિવાદીત નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ