વિવાદ / સરહદ વિવાદ વચ્ચે મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન, ચીને લદ્દાખમાં કર્યો છે આટલો કબજો અને..

jammu kashmir mehbooba mufti article 370 pm narendra modi

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મહેબૂબાએ કહ્યું કે બિહારની વોટ બેંક માટે પીએમ મોદીએ કલમ 370 નો સહારો લેવો પડશે. જ્યારે તેઓ વસ્તુઓમાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ કાશ્મીર અને 370 જેવા મુદ્દાઓ ઉભા કરે છે. વાસ્તવિક મુદ્દા પર વાત કરવા માંગતા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ