જમ્મૂ કાશ્મીર / ઘૂસણખોરી કરી રહેલા PAK બેટ કમાન્ડો અને આતંકીઓનો સેનાએ ગ્રેનેડથી કર્યો ઠાર

jammu kashmir loc pakistan bat terrorist infiltration video indian army grenade attack

જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન આતંકી ષડયંત્ર કરવામાંથી બહાર આવી રહ્યું નથી. હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને લોન્ચિંગ પેડથી આતંકીઓની ઘૂસણખોરીનો નવો વીડિયો સામે આવ્યો છે. ભારતીય ફોજે 12 અને 13 સપ્ટેમ્બરે બોર્ડર એક્શન ટાસ્કની ઘણી ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ કરી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ