નિમણૂંક / ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારીને બનાવાયા જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ, જાણો કોણ?

Jammu kashmir lieutenant governors Girish chandra murmu ladakh left governor goa governor

નવા બનેલા જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રપતિએ ઉપરાજ્યપાલોની નિમણૂંક કરી છે. જમ્મૂ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ તરીકે ગિરિશચંદ્ર મુર્મૂ અને લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે રાધાકૃષ્ણ માથુરની વરણી થઇ છે. જ્યારે જમ્મૂ કાશ્મીરના હાલના રાજ્યપાલ સત્યપાલ મલિકની ગોવાના રાજ્યપાલ તરીકે બદલી કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ