VIRAL / સોશિયલ મીડિયા પર પૂરજોશમાં વાયરલ થઇ રહી છે ભારતીય જવાનની આ તસ્વીર, આ છે હકીકત

Jammu Kashmir know the story of this viral picture of indian army soldier

આ તસ્વીર તે સમયની છે કે જ્યારે કશ્મીરના શોપિયામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. ખૂબ લાંબા સમયથી ચાલનારા આ એન્કાઉન્ટરની તસ્વીરો લેવા માટે ફૈસલ બશીર અનંતનાગથી શોપિયા આવ્યો હતો. ફૈસલે જણાવ્યું કે, લગભગ દિવસનાં ડોઢ વાગી રહ્યાં હતાં. તે સમયે એન્કાઉન્ટર અંદર ચાલી રહ્યું હતું. ગન શૉટના અવાજ સંભળાતા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ