વિવાદ / કાશ્મીર મુદ્દે બ્રિટિશ નેતા સાથે મુલાકાતને લઇને ભાજપના પ્રહાર બાદ કોંગ્રેસે કર્યો ખુલાસો

Jammu kashmir issue uk mp Congress BJP controversy

જમ્મૂ કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરવા પર લેબર પાર્ટીના સાંસદ કૉર્બિનથી કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુલાકાત કરી છે. આ મુલાકાત કાશ્મીરને લઇને થઇ, જ્યારબાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસે દેશને જવાબ આપવો જોઇએ. ત્યારે આ પ્રતિનિધિ મંડળની મુલાકાત બાદ કોંગ્રેસે ખુલાસો કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ