જમ્મુ-કાશ્મીર / પૈસાના બદલે હિંસા ફેલાવવાના કાવતરાને લઇ થયો મોટો ઘટસ્ફોટ

jammu kashmir investigation amit shah article 370

કાશ્મીરમાં પ્રતિબંધોની ઘોષણાને આશરે 4 મહિના વીતી ગયા છે, પરંતુ ઘાટીમાં હજી પણ આવા લોકો છે જે પહેલી તક મળતા જ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં બેઠા છે. વિશેષ તપાસ ટીમ (SIT) ની તપાસમાંથી આ મામલો સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ