J&K / શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 5 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત

jammu kashmir gunfight a large group of hizbul militants

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં રવિવારે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી. અત્યાર સુધીમાં 5 આતંકીઓનો સેનાએ ખાત્મો બોલાવ્યો છે. આ સાથે જ હજી 2-3 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે સવારથી આ આતંકીઓને ઝડપી લેવાનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ