અનંતનાગમાં આતંકી હુમલો, 10થી વધારે લોકો ઘાયલ, સુરક્ષાબળે વિસ્તારને ઘેર્યો | Jammu & Kashmir Grenade attack outside deputy commissioner office in Anantnag

જમ્મૂ-કાશ્મીર / અનંતનાગમાં આતંકી હુમલો, 10થી વધારે લોકો ઘાયલ, સુરક્ષાબળે વિસ્તારને ઘેર્યો

Jammu & Kashmir Grenade attack outside deputy commissioner office in Anantnag

જમ્મૂ-કશ્મીરમાં ફરી એક વાર આતંકી હુમલો થયો છે. અનંતનાગમાં ડીસી ઓફિસ બહાર આતંકીઓએ ગ્રેનેડ અટેક કર્યો છે. આ ગ્રેનેડ હુમલામાં 10થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ