જમ્મૂ કાશ્મીર / બડગામમાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે ગોળીબારી, એક આંતકી ઠાર

jammu kashmir exchange of fire between terrorists and security forces at chadoora area of budgam district

જમ્મૂ કાશ્મીરના વડગામ જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષા દળો અને આંતકીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. ચંદુરા વિસ્તારમાં આ ઘટનામાં બંને તરફ ગોળીબાર ચાલી રહ્યો છે. ઘટના સ્થળે ત્રણ આતંકીઓ ઘેરાયા હોવાની સૂચના છે.

બ્રેકિંગ ન્યૂઝ