જમ્મૂ કાશ્મીર / આતંકવાદીઓ સાથે ઝડપાયેલ DSPનું શ્રીનગરમાં આર્મી બેઝની બાજુમાં બની રહ્યું હતું ઘર

jammu kashmir dsp devinder singh arrested home army base

જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના ખુંખાર આતંકવાદીઓ સાથે DSP દેવેન્દ્રસિંહને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે હવે પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. તે શ્રીનગરમાં એક આર્મી બેઝની બાજુમાં એક ઘર બનાવી રહ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ