જમ્મુ કાશ્મીર / શ્રીનગરના ક્રિષ્ણા ઢાબાના માલિક આકાશ મહેરાનું મોત, આતંકવાદીઓએ 17 ફેબ્રુઆરીએ મારી હતી ગોળી

Jammu kashmir dhaba akash mehra succumbs injuries days after shot by terrorists in srinagar

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત થયેલા જાણીતા કૃષ્ણા ઢાબાના માલિકના દીકરાનું રવિવારે મોત થયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ