જમ્મુ-કાશ્મીર / પાકિસ્તાની ડ્રોનથી ભારતમાં પહોંચ્યા હથિયાર, બોર્ડર પર દારૂગોળો જપ્ત, સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર

jammu kashmir cache of arms dropped from drone terrorist also killed

જમ્મુ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સીમા પાસે ટોફ ગામમાં પાકિસ્તાની ડ્રોનથી છોડવામાં આવેલા હથિયાર અને દારૂગોળા જપ્ત કરાયા. સાથે તેમજ અરનિયામાં એક આતંકીને પણ ઠાર કરાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ