ધરપકડ / જમ્મૂ કાશ્મીરમાં આર્મીને મળી મોટી સફળતા, વસીમ ગની સહિત લશ્કર-એ-તૈયબાના 4 આતંકીની ધરપકડ

jammu kashmir budgam police and indian army arrested lashkar terrorist wasim ganie

જમ્મૂ કાશ્મીરમાં બડગામ પોલીસ અને ભારતીય સેનાની 53આરઆરએ સંયુક્ત રૂપે એક ટોચના લશ્કરના આતંકી વસીમ ગની સહિત 4 આતંકીઓની ધરપકડ કરી છે. આ ગ્રુપ વિસ્તારમાં આતંકીઓને આશ્રય આપવા અને લૉજિસ્ટિક મદદ કરવામાં સામેલ હતો. તેની જાણકારી જમ્મૂ કાશ્મીર પોલીસે આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ