અલર્ટ / જમ્મૂમાં ઘૂસણખોરી રોકવા ભારત-પાકિસ્તાનની બોર્ડર પર સુરંગ શોધવા માટે BSFનું મોટું સર્ચ ઓપરેશન

jammu kashmir bsf personnel carry out patrolling in samba sector along international border

જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાથી જોડાયેલી ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)એ ઘૂસણખોરને જોતા મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ