બ્લાસ્ટ / શ્રીનગર હાઈ-વે પર કારમાં બ્લાસ્ટઃ CRPF જવાનોનો કાફલો માંડ બચ્યો

Jammu & Kashmir: A blast has occurred in a car in Banihal, ramban

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઇવે પર કારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી રહી છે. જવાહર ટનલ પાસે બનિહાલ હાઇવે પાસે કારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે જવાનોનો કાફલો ત્યાંથી જ પસાર થઇ રહ્યો હતો ત્યારે શંકાસ્પદ બ્લાસ્ટ બાદ હાઇવે પર અફરા-તફરીનો માહોલ સર્જાયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ