વિવાદ / મહેબૂબાના નિવેદન પર ખળભળાટ, તિરંગો લહેરાવવા લાલ ચોક પહોંચેલા ભાજપના કાર્યકર્તાઓની અટકાયત

jammu kashmir bjp tiranga yatra mehbooba mufti statement bjp workers arrest

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના તિરંગા વાળા નિવેદનને લઈને કોહરામ મચ્યો છે. મહેબૂબાના આ નિવેદન પર બીજેપી આક્રમક બની છે. મહેબૂબાના નિવેદનનો વિરોધ કરતા ભાજપ સોમવારે શ્રીનગરના કુપવાડા સુધી તિરંગા યાત્રા કાઢી રહી છે. ત્યારે સોમવારે કુપવાડાના ભાજપના કાર્યકર્તા શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક પહોંચ્યા અને તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ