જમ્મૂ કાશ્મીર / ભાજપના નેતા વસીમ બારીની હત્યા અંગે પીએમ મોદી અને જેપી નડ્ડાએ દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું પાર્ટીને થયું મોટું નુકસાન

jammu kashmir bjp leader wasim bari killed in bandipora prime minister narendra modi enquired

ભાજપ નેતા વસીમ બારીની હત્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા જિતેન્દ્રસિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર વસીમ બારીની હત્યા અંગે જાણકારી લીધી છે અને વસીમના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે વસીમ બારીનું બલિદાન વ્યર્થ નહીં જાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ