વાયરલ વીડિયો / ઓનલાઈન શિક્ષણને લઈને 6 વર્ષની માસૂમ બાળકીએ વીડિયો વાયરલ કરતાં PM મોદીને કહી દીધી મોટી વાત... LG એ લીધું એક્શન

jammu kashmir 6 year girl complains to pm narendra modi for online class lg manoj sinha took action

ટ્વીટ કરાયેલા 11 સેકંડના વીડિયો ક્લિપમાં 6 વર્ષની માસૂમ બાળકીએ કહ્યું છે કે અસ્સલામ અલૈકુમ મોદીજી. હું 6 વર્ષની છું અને જે નાના બાળકો હોય છે તેમને મેડમ અને સર વધારે કામ કેમ આપે છે?

બ્રેકિંગ ન્યૂઝ