પરિવર્તન / કાશ્મીરમાં 370 હટવાથી આપણને શું ફાયદો, જાણો જે તમે જાણવા માંગો છો બધુ

Jammu Kashmir 370 Articale What Advantages

ભારતમાં 72 વર્ષ બાદ ઈતિહાસ બદલાયો છે. કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હવે ખતમ થયો છે. રાજ્યસભામાં રજૂ થયેલાં સંકલ્પ પત્રને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે એટલે કાશ્મીરમાંથી કલમ 370 હટી ગઈ છે. આ કલમ હટવાથી કાશ્મીર સિવાય ભારતમાં રહેતાં કરોડો ભારતીયોને ફાયદો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ