નિર્ણય / 370 હટાવ્યા બાદ પ્રથમ વખત જમ્મૂ કાશ્મીરના લોકોને મળશે આ સેવા

jammu kashmir 2g internet restored 20 districts

જમ્મૂ-કાશ્મીરની સ્થિતિને ધ્યાને રાખીને તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે. જમ્મૂ-કાશ્મીરના 20 જિલ્લામાં આજથી 2G ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવશે. પરંતુ સોશિયલ મીડિયા પરની પાબંદી યથાવત્ રખાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ