મુલાકાત / મોદી સરકારના 36 પ્રધાન આજથી જમ્મુ-કાશ્મીરનાં 56 સ્થળની મુલાકાત લેશે

jammu jmu bjp wrote letter to pm modi for 36 minister visiting jammu kaskmir

કેન્દ્ર સરકારના ૩૬ પ્રધાનો જમ્મુ-કાશ્મીરના ગામ અને શહેરોમાં વિકાસનો સંદેશ ફેલાવવા માટે આજથી રપ જાન્યુઆરી સુધી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ પ્રધાનો કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર દ્વારા ચલાવાતી યોજનાઓ અને કાર્યક્રમોને સામાન્ય લોકોની વચ્ચે પહોંચાડશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ