એન્કાઉન્ટર / જમ્મુ -કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

jammu encounter underway at tiken area of pulwama police and security forces carrying out the operation

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણના સમાચાર છે. ન્યૂઝ એજન્સી એનએનઆઈના જણાવ્યાનુંસાર બુધવારે એટલે કે આજે પુલવામાના ટિકન વિસ્તારમાં આ અથડામણ ચાલી રહી છે. હાલમાં એ વાતની જાણકારી નથી કે સુરક્ષા દળોએ કેટલા આતંકવાદીઓને ઘેર્યા છે. 2 આતંકવાદી ઢાર કરવામાં આવ્યા છે. ફાયરિંગમાં એક સ્થાનીય વ્યક્તિ ઘાયલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ