નિંદા / જમ્મૂમાં આતંકી ષડયંત્ર પર હુમલા બાદ ઈસ્લામાબાદમાં ભારતીય હાઇકમિશન પર દેખાયા ડ્રોન

jammu drone attack drone spotted inside indian high commission

જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકી હુમલો કરવાના ષડયંત્રનો ખુલાસો થયા બાદ હવે પાકિસ્તાનના ઈસ્લામાબાદ સ્થિત ભારતીય એમ્બેસી ખાતે ડ્રોન જોવા મળ્યું છે. ભારતે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાન સરકાર સામે આ મામલાની કડક શબ્દોમાં નિંદા કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ