દિલધડક રેસ્ક્યૂ / જમ્મુની તવી નદીમાં તણાયેલા 2 લોકોને આકાશમાંથી દેવદૂત બની જવાનોએ બચાવ્યા

Jammu Daring Indian Air Force operation pulls 2 men stranded in Tawi river to safety

જમ્મૂ-કાશ્મીરમાં હૃદયને કંપાવી નાંખનાર દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં જમ્મૂની તવી નદીમાં અચાનક જળસ્તર વધી જતાં બે લોકો નિર્માણાધીન પુલ પર ફસાઇ ગયા હતા. બંને લોકોને વાયુ સેનાએ હેલિકોપ્ટર દ્વારા બચાવી લીધા હતા. આ બંને લોકો નિર્માણધીન પુલના એક પિલર પર ફસાઇ ગયા હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ